May 15, 2019

ભારત-પાકિસ્તાન સરહદ પર મુખ્યમંત્રીશ્રીએ “સીમાદર્શન” કાર્યક્રમની કરી શરૂઆત

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાનીએ નડાબેટ ખાતેની ભારત-પાકિસ્તાન સરહદ પર 'સીમા દર્શન' કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું.
May 15, 2019

દિન દયાળ જન ઔષધી કેન્દ્ર લોકાર્પણ: સુગમ આરોગ્ય સેવાઓ સાથે સસ્તી દવાઓ પણ હવે ઉપલબ્ધ થશે

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પીટલના એક કાર્યક્રમ મારફતે આજથી 52 જેટલા જન ઔષધી કેન્દ્રોને ખુલ્લા મુકવામાં આવ્યા હતા.
May 14, 2019

આરોગ્યમંત્રીશ્રી શંકર ચૌધરી દ્વારા અટલ સ્નેહ યોજના અને મા યોજનાની મોબાઇલ એપ્લીકેશનનું થયું લોકાર્પણ

ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રીશ્રી શંકર ચૌધરી દ્વારા આદરણીય પૂર્વ પ્રધાનમંત્રીશ્રી અટલ બીહારી બાજપાઇના જન્મદિવસ નિમિત્તે તેમના પ્રત્યેના સર્વેના આદરની અભિવ્યક્તિ સ્વરૂપ “અટલ સ્નેહ” યોજનાનું લોકાર્પણ કર્યું હતુ.