• 1970

  03 ડીસેમ્બર 1970ના રોજ રાધનપુરના વડનગર ગામમાં લગધીરભાઈ ચૌધરી અને રતનબેન ચૌધરીના ઘરે જન્મ
 • 1988

  નિઃસ્વાર્થ સેવા અને પરોપકાર જેવા મૂલ્યોથી પ્રભાવીત થઈને આરએસએસ(સંઘ) સાથે જોડાયા
 • 1992

  ખૂબ યુવાન ઉંમરથી જ પ્રજામાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવા સક્રિય બન્યા, શ્રી વિવેકાનંદ વિકાસ મંડળ (રાધનપુર)ની કરી સ્થાપના
 • 1997

  વિધાનસભાની પ્રથમ ચૂંટણી રાધનપુર બેઠક પરથી તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સામે લડી.
 • 1998

  શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં રાધનપુર બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા
 • 1998-2003

  પ્રમુખ, પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)
 • 1998-2012

  વિધાનસભામાં રાધનપુર મતવિસ્તારના પ્રતિનીધી (ધારાસભ્ય)
 • 2003-અત્યાર સુધી

  ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી સમિતિના સભ્ય
 • 2005-2006

  પ્રમુખ, ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા
 • 2005-2007

  ચેરમેન, ગુજરાત વિધાનસભાની પંચાયતી રાજ સમિતિ
 • 2006-2016

  ચેરમેન, શ્રી બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.
 • 2009-2014

  ડાયરેક્ટર, ગુજરાત રાજ્ય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિ. (એગ્રી બેંક)
 • 2009-2014

  ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ ફેડરેશન ઓફ કો-ઑપ. સુગર ફેક્ટરીઝ લિ.
 • 2009-2014

  મહાસચિવ, ગુજરાત પ્રદેશ ભાજપ
 • 2009-અત્યાર સુધી

  વાઇસ ચેરમેન, ગુજરાત રાજ્ય સહકારી બેંક લિમિટેડ (18 જિલ્લા સહકારી મધ્યસ્થ બેંકોના માધ્યમથી લગભગ 28 લાખ ખેડૂતોને જોડતી બેંક)
 • 2010-અત્યાર સુધી

  ચેરમેન, બનાસ ડેરી (એશિયાની સૌથી મોટી સહકારી ડેરી)
 • 2012-2017

  વાવ મતવિસ્તારમાંથી વિધાનસભાની સભ્ય
 • 2014-2016

  શહેરી આવાસ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો), આરોગ્ય, કુટુંબ કલ્યાણ અને પરિવહન રાજ્યમંત્રી- ગુજરાત સરકાર
 • 2016-2017

  તબીબી શિક્ષણ અને પર્યાવરણ રાજ્યમંત્રી (તમામ સ્વતંત્ર હવાલો) અને શહેરી વિકાસ રાજ્યમંત્રી- ગુજરાત સરકાર